આ ૬ વાતો યાદ રાખો તો લોકો તમને પસંદ કરશે
સિદ્ધાંત ૧તમે જયારે પણ કોઈ પણ બીજા વ્યક્તિને મળો ત્યારે તમે એના જીવન ની વાત કરો.
બધા લોકો ને પોતાના જીવન માં શું ચાલે છે કેહવા માટે કોઈ દિવસ કોઈ પણ એને સમય નથી આપતું,એટલે આ સિદ્ધાંત ખુબ જ અગત્ય નો છે.
બધા લોકો ને પોતાના જીવન માં શું ચાલે છે કેહવા માટે કોઈ દિવસ કોઈ પણ એને સમય નથી આપતું,એટલે આ સિદ્ધાંત ખુબ જ અગત્ય નો છે.
એક સંશોધન અનુસાર જો માણસ પોતાના ચેહરા પાર હલકી સ્માઈલ રાખે તો લોકો અવશ્ય આકર્શાય છે 
જો તમે સામા વાળા વ્યક્તિ નું સાંભળો તો એ વ્યક્તિના મન માં તમારા માટે માં વધે છે.
જી હા...આ કરવા થી સામે વારો ખુબ જ આનંદ નો અનુભવ કરશે અને એ તમને પોતાનો સ્નેહી બનાવી દેશે.
આ કરવા નું કારણ એ જ છે આ પૃથ્વી પર દરેક વ્યક્તિ અંતર મન માં ઈચ્છતો હોઈ કે એને બીજા મહત્વપૂર્ણ વ્યક્તિ માની ને વર્તન કરે.
સફળ માણસો ક્યારે પણ કામને ટાળતા નથી.
ReplyDelete