૭ સવાર ની આદતો જે સફળ લોકો અપનાવે છે
7 HABITS THAT SUCCESSFUL PEOPLE FOLLOW IN GUJARATI
1) લગભગ બધા જ સફળ માણસો સવારના ૫ થી ૬ વાગે વચ્ચે ઉઠી જાય છે
2)સફળ લોકો સવારના ૫ મિનિટ એકાંત માં બેસીને આખા દિવસ ના કાર્ય આંખ બંધ કરીને વિચારે છે
3)સવારના ફ્રેશ નાસ્તો અચૂક કરે છે
આ નાસ્તા થી આખા દિવસ ની ઉર્જા પ્રાપ્ત થાય છે
4)સવારના મોબાઈલ અને સોશ્યિલ મીડિયા થી દૂર જ રહે છે
5)સવારના જ અમુક એવી વસ્તુ કરે જેના થી પોતાને કામ કરવા ની પ્રેરણા મળે.
6)કોઈ પણ મનપસંદ કસરત,જીમ અથવા યોગા ની ક્રિયા જરૂર થઈ કરે છે .
7)સફળ માણસ હંમેશા માટે કોઈ પુસ્તક ના લગભગ થોડાક પાનાં વાંચીને જ દિવસ ની શરૂયાત કરે છે
ધન્યવાદ
No comments:
Post a Comment