Saturday, 7 October 2017

આ ૬ વાતો યાદ રાખો તો લોકો તમને પસંદ કરવા લાગશે

આ ૬ વાતો યાદ રાખો તો લોકો તમને પસંદ કરશે

સિદ્ધાંત ૧
તમે જયારે પણ કોઈ પણ બીજા વ્યક્તિને મળો ત્યારે તમે એના જીવન ની વાત કરો.બધા લોકો ને પોતાના જીવન માં શું  ચાલે છે કેહવા માટે કોઈ દિવસ કોઈ પણ એને સમય નથી આપતું,એટલે આ સિદ્ધાંત ખુબ જ અગત્ય નો છે.


સિદ્ધાંત ૨
સ્માઈલ કરતા રહો.એક સંશોધન અનુસાર જો માણસ પોતાના ચેહરા પાર હલકી સ્માઈલ રાખે તો લોકો અવશ્ય આકર્શાય છે 


સિદ્ધાંત ૩સામે ના વ્યક્તિ નું નામ યાદ રાખો.
દુનિયા માં માણસ ને સૌથી વહાલું નામ હોઈ તો એ નામ છે પોતાનું એટલે.
આ વાત તમામ દુનિયા ના સફળ લોકો ને ખબર જ હોઈ છે.


સિદ્ધાંત ૪એક સારા સાંભળનાર બનો.જો તમે સામા વાળા વ્યક્તિ નું સાંભળો તો એ વ્યક્તિના મન માં તમારા માટે માં વધે છે.
ભાગવત ગીતા માં પણ પેલા સ્વાધ્યાય માં ભગવાન શ્રી કૃષ્ણ સાંભળનાર બન્યા હતા,આ કારણ ને આપડે બીજા સુ કેહવા માગે છે એ જાણી શકી.


સિદ્ધાંત ૫
સામે વાળા વ્યક્તિ ના પસંદ ની વાત કરો.જી હા...આ કરવા થી સામે વારો ખુબ જ આનંદ નો અનુભવ કરશે અને એ તમને પોતાનો સ્નેહી બનાવી દેશે.


સિદ્ધાંત ૬સામે વારા વ્યક્તિને એક મહત્વપૂર્ણ વ્યક્તિનો અનુભવ કરાવો.આ કરવા નું કારણ એ જ છે આ પૃથ્વી પર દરેક વ્યક્તિ અંતર મન માં ઈચ્છતો હોઈ કે એને બીજા મહત્વપૂર્ણ વ્યક્તિ માની ને વર્તન કરે.


તમે ખાલી આ ૬ સિદ્ધાંત ને અપનાવશો તો પેહેલા જ દિવસ થી બધા ના લોકપ્રિય બની જાસો.

ધન્યવાદ

1 comment:

  1. સફળ માણસો ક્યારે પણ કામને ટાળતા નથી.

    ReplyDelete