Friday, 6 October 2017

આ એક પુસ્તક તમારા બધા સબંધો ને સાચવવા માટેની ચાવી આપે છે

આ એક પુસ્તક  તમારા બધા સબંધો ને સાચવવા માટેની ચાવી આપે છે

આ પુસ્તક નું નામ ગુજરાતી માં "લોક વ્યવહાર" છે.
આ દુનિયા ની સૌથી સારી લખાયેલ પુસ્તક માથ્ય એક છે.
આ પુસ્તક અમેરિકાના ડેલ કાર્નેગી એ લખી છે.

ચાલો જાણીયે શું મળી શકે છે આ પુસ્તક માં થી

૧) આ પુસ્તક વાંચવા થી મન ની બધી બાધાઓ તૂટવા માંડશે

૨) તમારી ચિંતા ની દીવાલ તૂટી જશે.


૩) જિંદગી માં નવી દિશા મળશે

૪)મિત્રો અને સબંધો સહલાય થી બની જશે

૫) તમે પ્રખ્યાત બનશો

૬) તમે બીજાને તમારા વિચાર માં ભેળવી શકશો

૭) તમારું નામ અને આબરૂ ગામ માં વધશે

૮) તમારી આવક પણ વધશે

૯) તમારે કોઈ ની સાથે વાતચીત દરમ્યાન વાંધો નય પડે

૧૦) તમે બીજાની જીવન માં બદલાવ લાવી શકશો

૧૧) તમે એક સારા પ્રવક્તા અવશ્ય બની જાસો

૧૨) તમને નવા ગ્રાહક અને સંબંધ મળશે 


તમે જણાવો શું તમે આ પુષ્ટક વાંચશો કે નહિ ?


ધન્યવાદ

No comments:

Post a Comment