Friday, 6 October 2017

નાણા અંગે ધનવાનો તેમના બાળકોને આ સિખડાવે છે,જે મધ્યમ વર્ગ નથી સિખડાવતાં (અમિર બનો)




આ લેખ દુનિયા ની લોકપ્રિય પુષ્ટક(રિચ ડેડ પૂઅર ડેડ) માંથી લખાયેલ છે 
ચાલો આપડે જાણીયે સુ કહે છે 

૧) જે વસ્તુ તમને આવક આપે એ જ વસ્તુ ને સંપત્તિ કહી શકાય.

૨)તમારું ઘર સંપિત ન કેહવાય કારણ કે એ તમારા ખિસ્સા માંથી પૈસા લઈને ખર્ચના રૂપમાં વપરાય જાય 

૩)જો તમે ઘરે ભાડે આપ્યું હોય તો એ તમને આવક આપે તો એ સંપત્તિ કહેવાય 

૪) જો તમે પ્લોટ કે બીજી ખાલી જમીન ભાડે આપી હોઈ તો એ તમને મહિને મહિને આવક આપે તો એ પણ સંપત્તિ કહેવાય.

૫) તમે નોકરી કરો છો તો એમાંથી મોટી રકમ ટેક્સ ના રૂપ માં સરકાર લાય જાય.

૬) જો તમે ધંધો કરો છો તો કંપની કોઈ પણ વ્યક્તિ કરતી સરેસર ઓછો ટેક્સ ચૂકવો છે.

૮) તમે જયારે જમીન કે મકાન ખરીદો ત્યારે જ એની કિંમત નક્કી થાય નહિ કે વેચો ત્યારે.

૯) કોઈ પણ કંપની ને લાંબા સમય માટે તમારી સંપત્તિ ભાડે આપો એ સૌથી સારામાં સારી આવક ગણાય છે.

૧૦) માર્કેટ દાવઊં  હોઈ એ સમય જ સૌથી સારો સમય છે જયારે નાણાં નું રોકાણ કરવા માટે.



કંપની ટેક્સ અને વ્યક્તિગત ટેક્સ વચ્ચે તફાવત 

કંપની ટેક્સ
કંપની ની આવક માંથી આવે એમાં થી  પેહેલા ખર્ચ બાદ થાય પછી ટેક્સ લાગે .એટલે ટેક્સ ઓછો થય જાય.
તમે તમારા ફરવાના,ટેલિફોને,પેટ્રોલ,લાઈટ બિલ ખર્ચ ના રૂપ માં બતાવી શકો.એટલે ટેક્સ ઘણો ઓછો થય જાય.

વ્યક્તિગત ટેક્સ
વ્યક્તિગત આવક માં પેલા ટેક્સ કપાય જે રકમ બોવ મોટી હોઈ,એટલે ટેક્સ પણ વધારે લાગે.
અને જે આવક ટેક્સ ભર્યા પછી વધે તેમાં થી વ્યક્તિગત ખર્ચ કરવામાં આવે છે .

હવે તમે જ વિચારો તમે તમારા નાણાં ક્યાં રોકાણ કરો છો?


ધન્યવાદ

No comments:

Post a Comment