સંદીપ મહેશ્વરી નો ભારતીયો માટે સોનાનો શંદેશ
૧) જીન્દગી એક નાના છોકરા ની જેમ જીવવી જોય
૨) કાય પણ વસ્તુ અને માણસ ની કોઈ દિવસ ઘબરાવાનું નહિ
૩) રોજ રોજ કાયઁક કાયઁક શીખતું રેવું જોય
૪) સમાચાર અને નકારાત્મક સ્ત્રોત થી હંમેશા દૂર રેહવું જોય
૫) તમારા પાસે કાય પણ ન હોઈ તો પણ તમે કોક ની મદદ કરી શકો છો
૬) સવારે ઉઠીને સૌથી પેહલા ભગવાન ને ધન્યવાદ કરવું જોય ફક્ત એ વાત માટે કે તમે જીવતા છો
૭) કોઈ દિવસ ખાલી બેસી રેવું નય કારણ કે ખાલી મગજ રાક્ષક ને જન્મ આપે છે
૮) તમે વસ્તુઓ પાછળ ભાગવામાં આ જીવન એક આનંદ છે એ ભૂલી જાવ છો
૯) આપડે પૈસા ને સુખ સાથે જોડી ને સમાજ એ મોટી ભૂલ કરી છે
૧૦) પ્રેમ સંપૂર્ણ વિશ્વ ને જોડી ને રાખ્યો છે
No comments:
Post a Comment