Saturday, 7 October 2017

૧૦ વાતો રાજકોટ વિષે

૧૦ વાતો રાજકોટ વિષે
આ વિડિઓ રાજકોટ ના એક કૉલેજે ના સ્ટુડન્ટ એ બનાવેલ છે.


આ વિદ્યાર્થી એ ઘણા બધા સારા વિડિઓઝ બનાવેલ છે.


આ વિદ્યાર્થી પોતાની એક યુટ્યુબ માં ચેનલ પણ છે  જેનું નામ ગુજરાતી યુટ્યૂબર્સ છે.


આ ચેનલ ની લિંક આ છે GUJARATI YOUTUBERS..


રાજકોટ નો આ વિડિઓ માચિવે રહ્યો છે ધૂમ.
આ વિડિઓ માં રંગીલા રાજકોટ ની બધીજ વાતો આવી જાય છે
આ વિડિઓ રાજકોટ વાશીયો ને ખુબ જ પસંદ આવ્યો છે.


આ વિડિઓ અત્યારે જ જોવો..

ધન્યવાદ  

આ ૬ વાતો યાદ રાખો તો લોકો તમને પસંદ કરવા લાગશે

આ ૬ વાતો યાદ રાખો તો લોકો તમને પસંદ કરશે

સિદ્ધાંત ૧
તમે જયારે પણ કોઈ પણ બીજા વ્યક્તિને મળો ત્યારે તમે એના જીવન ની વાત કરો.બધા લોકો ને પોતાના જીવન માં શું  ચાલે છે કેહવા માટે કોઈ દિવસ કોઈ પણ એને સમય નથી આપતું,એટલે આ સિદ્ધાંત ખુબ જ અગત્ય નો છે.


સિદ્ધાંત ૨
સ્માઈલ કરતા રહો.એક સંશોધન અનુસાર જો માણસ પોતાના ચેહરા પાર હલકી સ્માઈલ રાખે તો લોકો અવશ્ય આકર્શાય છે 


સિદ્ધાંત ૩સામે ના વ્યક્તિ નું નામ યાદ રાખો.
દુનિયા માં માણસ ને સૌથી વહાલું નામ હોઈ તો એ નામ છે પોતાનું એટલે.
આ વાત તમામ દુનિયા ના સફળ લોકો ને ખબર જ હોઈ છે.


સિદ્ધાંત ૪એક સારા સાંભળનાર બનો.જો તમે સામા વાળા વ્યક્તિ નું સાંભળો તો એ વ્યક્તિના મન માં તમારા માટે માં વધે છે.
ભાગવત ગીતા માં પણ પેલા સ્વાધ્યાય માં ભગવાન શ્રી કૃષ્ણ સાંભળનાર બન્યા હતા,આ કારણ ને આપડે બીજા સુ કેહવા માગે છે એ જાણી શકી.


સિદ્ધાંત ૫
સામે વાળા વ્યક્તિ ના પસંદ ની વાત કરો.જી હા...આ કરવા થી સામે વારો ખુબ જ આનંદ નો અનુભવ કરશે અને એ તમને પોતાનો સ્નેહી બનાવી દેશે.


સિદ્ધાંત ૬સામે વારા વ્યક્તિને એક મહત્વપૂર્ણ વ્યક્તિનો અનુભવ કરાવો.આ કરવા નું કારણ એ જ છે આ પૃથ્વી પર દરેક વ્યક્તિ અંતર મન માં ઈચ્છતો હોઈ કે એને બીજા મહત્વપૂર્ણ વ્યક્તિ માની ને વર્તન કરે.


તમે ખાલી આ ૬ સિદ્ધાંત ને અપનાવશો તો પેહેલા જ દિવસ થી બધા ના લોકપ્રિય બની જાસો.

ધન્યવાદ

Friday, 6 October 2017

આ એક પુસ્તક તમારા બધા સબંધો ને સાચવવા માટેની ચાવી આપે છે

આ એક પુસ્તક  તમારા બધા સબંધો ને સાચવવા માટેની ચાવી આપે છે

આ પુસ્તક નું નામ ગુજરાતી માં "લોક વ્યવહાર" છે.
આ દુનિયા ની સૌથી સારી લખાયેલ પુસ્તક માથ્ય એક છે.
આ પુસ્તક અમેરિકાના ડેલ કાર્નેગી એ લખી છે.

ચાલો જાણીયે શું મળી શકે છે આ પુસ્તક માં થી

૧) આ પુસ્તક વાંચવા થી મન ની બધી બાધાઓ તૂટવા માંડશે

૨) તમારી ચિંતા ની દીવાલ તૂટી જશે.


૩) જિંદગી માં નવી દિશા મળશે

૪)મિત્રો અને સબંધો સહલાય થી બની જશે

૫) તમે પ્રખ્યાત બનશો

૬) તમે બીજાને તમારા વિચાર માં ભેળવી શકશો

૭) તમારું નામ અને આબરૂ ગામ માં વધશે

૮) તમારી આવક પણ વધશે

૯) તમારે કોઈ ની સાથે વાતચીત દરમ્યાન વાંધો નય પડે

૧૦) તમે બીજાની જીવન માં બદલાવ લાવી શકશો

૧૧) તમે એક સારા પ્રવક્તા અવશ્ય બની જાસો

૧૨) તમને નવા ગ્રાહક અને સંબંધ મળશે 


તમે જણાવો શું તમે આ પુષ્ટક વાંચશો કે નહિ ?


ધન્યવાદ

નાણા અંગે ધનવાનો તેમના બાળકોને આ સિખડાવે છે,જે મધ્યમ વર્ગ નથી સિખડાવતાં (અમિર બનો)




આ લેખ દુનિયા ની લોકપ્રિય પુષ્ટક(રિચ ડેડ પૂઅર ડેડ) માંથી લખાયેલ છે 
ચાલો આપડે જાણીયે સુ કહે છે 

૧) જે વસ્તુ તમને આવક આપે એ જ વસ્તુ ને સંપત્તિ કહી શકાય.

૨)તમારું ઘર સંપિત ન કેહવાય કારણ કે એ તમારા ખિસ્સા માંથી પૈસા લઈને ખર્ચના રૂપમાં વપરાય જાય 

૩)જો તમે ઘરે ભાડે આપ્યું હોય તો એ તમને આવક આપે તો એ સંપત્તિ કહેવાય 

૪) જો તમે પ્લોટ કે બીજી ખાલી જમીન ભાડે આપી હોઈ તો એ તમને મહિને મહિને આવક આપે તો એ પણ સંપત્તિ કહેવાય.

૫) તમે નોકરી કરો છો તો એમાંથી મોટી રકમ ટેક્સ ના રૂપ માં સરકાર લાય જાય.

૬) જો તમે ધંધો કરો છો તો કંપની કોઈ પણ વ્યક્તિ કરતી સરેસર ઓછો ટેક્સ ચૂકવો છે.

૮) તમે જયારે જમીન કે મકાન ખરીદો ત્યારે જ એની કિંમત નક્કી થાય નહિ કે વેચો ત્યારે.

૯) કોઈ પણ કંપની ને લાંબા સમય માટે તમારી સંપત્તિ ભાડે આપો એ સૌથી સારામાં સારી આવક ગણાય છે.

૧૦) માર્કેટ દાવઊં  હોઈ એ સમય જ સૌથી સારો સમય છે જયારે નાણાં નું રોકાણ કરવા માટે.



કંપની ટેક્સ અને વ્યક્તિગત ટેક્સ વચ્ચે તફાવત 

કંપની ટેક્સ
કંપની ની આવક માંથી આવે એમાં થી  પેહેલા ખર્ચ બાદ થાય પછી ટેક્સ લાગે .એટલે ટેક્સ ઓછો થય જાય.
તમે તમારા ફરવાના,ટેલિફોને,પેટ્રોલ,લાઈટ બિલ ખર્ચ ના રૂપ માં બતાવી શકો.એટલે ટેક્સ ઘણો ઓછો થય જાય.

વ્યક્તિગત ટેક્સ
વ્યક્તિગત આવક માં પેલા ટેક્સ કપાય જે રકમ બોવ મોટી હોઈ,એટલે ટેક્સ પણ વધારે લાગે.
અને જે આવક ટેક્સ ભર્યા પછી વધે તેમાં થી વ્યક્તિગત ખર્ચ કરવામાં આવે છે .

હવે તમે જ વિચારો તમે તમારા નાણાં ક્યાં રોકાણ કરો છો?


ધન્યવાદ

બાળપણ ની વાતો

1)બાળપણ એટલે સરળતા

2)બાળપણ એટલે વેકેશન માં મામા ના ઘરે જવાનું

3) બાળપણ એટલે આંગળી માં ભૂંગરા રાખી ખાવું
4)બાળપણ એટલે એક એક સેકન્ડ આનંદ
5)બાળપણ એટલે પેન્સિલ અને કલર ની જિંદગી

6)બાળપણ એટલે ભાઈ બેન વચ્ચે રમકડાં માટે જગાડો
7)બાળપણ એટલે A B C D ની દુનિયા
7)બાળપણ એટલે બાલમંદિર ની મજા



Wednesday, 4 October 2017

સંદીપ મહેશ્વરી નો ભારતીયો માટે સોનાનો શંદેશ

સંદીપ મહેશ્વરી નો ભારતીયો માટે સોનાનો શંદેશ
૧) જીન્દગી એક નાના છોકરા ની જેમ જીવવી જોય
૨) કાય પણ વસ્તુ અને માણસ ની કોઈ દિવસ ઘબરાવાનું નહિ
૩) રોજ રોજ કાયઁક કાયઁક શીખતું રેવું જોય
૪) સમાચાર અને નકારાત્મક સ્ત્રોત થી હંમેશા દૂર રેહવું જોય
૫) તમારા પાસે કાય પણ ન હોઈ તો પણ તમે કોક ની મદદ કરી શકો છો 

૬) સવારે ઉઠીને સૌથી પેહલા ભગવાન ને ધન્યવાદ કરવું જોય ફક્ત એ વાત માટે કે તમે જીવતા છો

૭) કોઈ દિવસ ખાલી બેસી રેવું નય કારણ કે ખાલી મગજ રાક્ષક ને જન્મ આપે છે

૮) તમે વસ્તુઓ પાછળ ભાગવામાં આ જીવન એક આનંદ છે એ ભૂલી જાવ છો


૯) આપડે પૈસા ને સુખ સાથે જોડી ને સમાજ એ મોટી ભૂલ કરી છે

૧૦) પ્રેમ સંપૂર્ણ વિશ્વ ને જોડી ને રાખ્યો છે 





ભગવદ ગીતાના સંદેશા

ભગવદ ગીતાના સંદેશા
1)ભગવદ ગીતા હિન્દુનાં સૌથી મહાન ધાર્મિક પુસ્તકોમાંનું એક છે. ભગવદ ગીતા ખોવાયેલા માર્ગને પ્રગટ કરે છે, મૂંઝવણાની સ્પષ્ટતા આપે છે, અને બધાને જ્ઞાન આપે છે. અહીં દુનિયાના સૌથી મહાન આધ્યાત્મિક પુસ્તકોમાંના એકમાં સૌથી વધુ લોકપ્રિય અને મહત્વપૂર્ણ ઉપદેશો છે
2)"તમારા કાર્યોના ફળોને શરણાગતિ કરો."
જ્યારે આપણે આપણા મજૂરના ફળોને ધ્યાનમાં રાખીને કામ કરીએ છીએ, ત્યારે અમે ક્યારેય શ્રેષ્ઠ ન આપી શકીએ તે એટલા માટે છે કે અમે સંભવિત પુરસ્કારો સાથે વધુ પડતી ઓબ્સેસ્ડ છીએ. અમે તેને અમારા શ્રેષ્ઠ હોઈ ચિંતા છે તે અમને પરિણામ વિશે ઘણી ચિંતાઓ પણ આપે છે જો આપણું કાર્ય અથવા ક્રિયા સારા આઉટપુટ ન આપતું હોય તો આપણે નિરાશ થઈ જઈએ છીએ તેથી, ખરેખર તેના પરિણામ વિશે વિચારવા સિવાય આપણું કામ કરવું અમારા હેતુ હોવા જોઈએ. તમે જે મુસાફરી કરો છો તેમાં સંતોષ મેળવો, પરિણામને અનુલક્ષીને!
3)"જીવન એક યુદ્ધભૂમિ છે: હિંમતભેર ફાઇટ"
જયારે દિવાલો તમારી આસપાસ ભાંગી રહ્યાં છે અને પૃથ્વી તમારા પગ નીચે તૂટી રહી છે, ત્યારે અપેક્ષા રાખશો નહીં કે કંઈપણ ડર નહીં. અપેક્ષાઓ અને ભય અમારા શક્યતાઓને મર્યાદિત કરે છે
4)"તમારી  આત્મા ક્યારેય મૃત્યુ નથી પામતી"
અમારી આત્મા ક્યારેય મૃત્યુ નથી પામતી, તે અસ્તિત્વમાં છે. તે અમર છે. તે વ્યક્તિના મૃત્યુ પછી માત્ર સંસ્થાઓનું જ પરિવર્તન કરે છે. વધુમાં, આપણું શરીર 'અગ્નિ' (આગ), 'જલ' (પાણી), 'વાયુ' (પવન), 'પૃથ્વી' (પૃથ્વી) થી બનેલું છે અને તે મૃત્યુ પછી તેમની સાથે જોડાયેલું છે.
5)"જીવનના ગુણોને સ્વીકારો"

તમારા સૌથી વધુ શરમજનક ક્ષણની કલ્પના કરો અને પછી તે તમારી જાતને સરળતામાં કલ્પના કરો, શાંતિથી બેસીને, જ્યારે ચિંતાના પાંદડા પવનમાં દૂર રહે છે. તમારા નુકસાન વિશે ઉદાસી અનુભવવું માત્ર તમને જ રીતે નીચે જશે તમારી ઇચ્છાને તિરસ્કાર કરવો કે જે તમે ઇચ્છતા હો તે વગર તમારી ઇચ્છા સ્વીકારો.
6)"આપડેબધા એક દિવસ મૃત્યુ પામે છે"
આ જગત અમર નથી. જે જન્મ લે છે, તે એક દિવસ મૃત્યુ પામે છે. આ જગતનું અંતિમ સત્ય એ જ છે. કંઈ અસ્તિત્વમાં નથી. આ જગત છોડી દેવું જોઈએ, ભલે તે ઇચ્છતા ન હોય. કોઈ જાદુ ખરેખર વ્યક્તિને કાયમ રહેવા માટે મદદ કરી શકે છે. દરેક વ્યક્તિની સેટ લાઇફ પિરિયડ હોય છે.

7)"જીવનની સમભાવે સ્વીકારો"
જ્યારે તમે બધા માણસોને દુઃખ અને આનંદમાં સમાન જુએ છે, જ્યારે તમે બધા માણસોની એકતામાં જળવાયેલી હોય છે,