Tuesday, 29 October 2019

Best Preschool in Rajkot ( Exclusive Preschool)

Here is Honest Review of Best Preschool in Rajkot

Here is the best Preschool options in Rajkot

Here is my personal opinion ( Not Paid Review).I will point out all the major Good thing about all these Preschool. 

1) Motherhood International Preschool - Nana Mava
Biggest Campus Preschool - OXFORD CURRICULUM- Noise Free Environment- Best Infrastructure- Limited students-Affordable Fees - Tained Teachers- Installment Facility Available- Best Worksheet- Video Support for Parents- OUTDOOR SPORTS AREA
2) Eurokid Fairyland - Kalawad Road 
Well Known - Good Gym - Welcoming Teacher - Photography of Activities - Field Trips
3) Little Millennium- Amin Marg
New Activities- Craft work - Best Toddler activities- Optimum space utilisation - PLANNED CURRICULUM 
4) Kalrav Preschool - Mavdi 
Attractive outer Appearance- Green Area -Experienced Teacher
5) My own Playhouse - Kalawad Road
Themed Classroom - Preschool Environment- Porsche Area - Minimum Student- Discipline Important- Clean Campus

Saturday, 7 October 2017

૧૦ વાતો રાજકોટ વિષે

૧૦ વાતો રાજકોટ વિષે
આ વિડિઓ રાજકોટ ના એક કૉલેજે ના સ્ટુડન્ટ એ બનાવેલ છે.


આ વિદ્યાર્થી એ ઘણા બધા સારા વિડિઓઝ બનાવેલ છે.


આ વિદ્યાર્થી પોતાની એક યુટ્યુબ માં ચેનલ પણ છે  જેનું નામ ગુજરાતી યુટ્યૂબર્સ છે.


આ ચેનલ ની લિંક આ છે GUJARATI YOUTUBERS..


રાજકોટ નો આ વિડિઓ માચિવે રહ્યો છે ધૂમ.
આ વિડિઓ માં રંગીલા રાજકોટ ની બધીજ વાતો આવી જાય છે
આ વિડિઓ રાજકોટ વાશીયો ને ખુબ જ પસંદ આવ્યો છે.


આ વિડિઓ અત્યારે જ જોવો..

ધન્યવાદ  

આ ૬ વાતો યાદ રાખો તો લોકો તમને પસંદ કરવા લાગશે

આ ૬ વાતો યાદ રાખો તો લોકો તમને પસંદ કરશે

સિદ્ધાંત ૧
તમે જયારે પણ કોઈ પણ બીજા વ્યક્તિને મળો ત્યારે તમે એના જીવન ની વાત કરો.બધા લોકો ને પોતાના જીવન માં શું  ચાલે છે કેહવા માટે કોઈ દિવસ કોઈ પણ એને સમય નથી આપતું,એટલે આ સિદ્ધાંત ખુબ જ અગત્ય નો છે.


સિદ્ધાંત ૨
સ્માઈલ કરતા રહો.એક સંશોધન અનુસાર જો માણસ પોતાના ચેહરા પાર હલકી સ્માઈલ રાખે તો લોકો અવશ્ય આકર્શાય છે 


સિદ્ધાંત ૩સામે ના વ્યક્તિ નું નામ યાદ રાખો.
દુનિયા માં માણસ ને સૌથી વહાલું નામ હોઈ તો એ નામ છે પોતાનું એટલે.
આ વાત તમામ દુનિયા ના સફળ લોકો ને ખબર જ હોઈ છે.


સિદ્ધાંત ૪એક સારા સાંભળનાર બનો.જો તમે સામા વાળા વ્યક્તિ નું સાંભળો તો એ વ્યક્તિના મન માં તમારા માટે માં વધે છે.
ભાગવત ગીતા માં પણ પેલા સ્વાધ્યાય માં ભગવાન શ્રી કૃષ્ણ સાંભળનાર બન્યા હતા,આ કારણ ને આપડે બીજા સુ કેહવા માગે છે એ જાણી શકી.


સિદ્ધાંત ૫
સામે વાળા વ્યક્તિ ના પસંદ ની વાત કરો.જી હા...આ કરવા થી સામે વારો ખુબ જ આનંદ નો અનુભવ કરશે અને એ તમને પોતાનો સ્નેહી બનાવી દેશે.


સિદ્ધાંત ૬સામે વારા વ્યક્તિને એક મહત્વપૂર્ણ વ્યક્તિનો અનુભવ કરાવો.આ કરવા નું કારણ એ જ છે આ પૃથ્વી પર દરેક વ્યક્તિ અંતર મન માં ઈચ્છતો હોઈ કે એને બીજા મહત્વપૂર્ણ વ્યક્તિ માની ને વર્તન કરે.


તમે ખાલી આ ૬ સિદ્ધાંત ને અપનાવશો તો પેહેલા જ દિવસ થી બધા ના લોકપ્રિય બની જાસો.

ધન્યવાદ

Friday, 6 October 2017

આ એક પુસ્તક તમારા બધા સબંધો ને સાચવવા માટેની ચાવી આપે છે

આ એક પુસ્તક  તમારા બધા સબંધો ને સાચવવા માટેની ચાવી આપે છે

આ પુસ્તક નું નામ ગુજરાતી માં "લોક વ્યવહાર" છે.
આ દુનિયા ની સૌથી સારી લખાયેલ પુસ્તક માથ્ય એક છે.
આ પુસ્તક અમેરિકાના ડેલ કાર્નેગી એ લખી છે.

ચાલો જાણીયે શું મળી શકે છે આ પુસ્તક માં થી

૧) આ પુસ્તક વાંચવા થી મન ની બધી બાધાઓ તૂટવા માંડશે

૨) તમારી ચિંતા ની દીવાલ તૂટી જશે.


૩) જિંદગી માં નવી દિશા મળશે

૪)મિત્રો અને સબંધો સહલાય થી બની જશે

૫) તમે પ્રખ્યાત બનશો

૬) તમે બીજાને તમારા વિચાર માં ભેળવી શકશો

૭) તમારું નામ અને આબરૂ ગામ માં વધશે

૮) તમારી આવક પણ વધશે

૯) તમારે કોઈ ની સાથે વાતચીત દરમ્યાન વાંધો નય પડે

૧૦) તમે બીજાની જીવન માં બદલાવ લાવી શકશો

૧૧) તમે એક સારા પ્રવક્તા અવશ્ય બની જાસો

૧૨) તમને નવા ગ્રાહક અને સંબંધ મળશે 


તમે જણાવો શું તમે આ પુષ્ટક વાંચશો કે નહિ ?


ધન્યવાદ

નાણા અંગે ધનવાનો તેમના બાળકોને આ સિખડાવે છે,જે મધ્યમ વર્ગ નથી સિખડાવતાં (અમિર બનો)




આ લેખ દુનિયા ની લોકપ્રિય પુષ્ટક(રિચ ડેડ પૂઅર ડેડ) માંથી લખાયેલ છે 
ચાલો આપડે જાણીયે સુ કહે છે 

૧) જે વસ્તુ તમને આવક આપે એ જ વસ્તુ ને સંપત્તિ કહી શકાય.

૨)તમારું ઘર સંપિત ન કેહવાય કારણ કે એ તમારા ખિસ્સા માંથી પૈસા લઈને ખર્ચના રૂપમાં વપરાય જાય 

૩)જો તમે ઘરે ભાડે આપ્યું હોય તો એ તમને આવક આપે તો એ સંપત્તિ કહેવાય 

૪) જો તમે પ્લોટ કે બીજી ખાલી જમીન ભાડે આપી હોઈ તો એ તમને મહિને મહિને આવક આપે તો એ પણ સંપત્તિ કહેવાય.

૫) તમે નોકરી કરો છો તો એમાંથી મોટી રકમ ટેક્સ ના રૂપ માં સરકાર લાય જાય.

૬) જો તમે ધંધો કરો છો તો કંપની કોઈ પણ વ્યક્તિ કરતી સરેસર ઓછો ટેક્સ ચૂકવો છે.

૮) તમે જયારે જમીન કે મકાન ખરીદો ત્યારે જ એની કિંમત નક્કી થાય નહિ કે વેચો ત્યારે.

૯) કોઈ પણ કંપની ને લાંબા સમય માટે તમારી સંપત્તિ ભાડે આપો એ સૌથી સારામાં સારી આવક ગણાય છે.

૧૦) માર્કેટ દાવઊં  હોઈ એ સમય જ સૌથી સારો સમય છે જયારે નાણાં નું રોકાણ કરવા માટે.



કંપની ટેક્સ અને વ્યક્તિગત ટેક્સ વચ્ચે તફાવત 

કંપની ટેક્સ
કંપની ની આવક માંથી આવે એમાં થી  પેહેલા ખર્ચ બાદ થાય પછી ટેક્સ લાગે .એટલે ટેક્સ ઓછો થય જાય.
તમે તમારા ફરવાના,ટેલિફોને,પેટ્રોલ,લાઈટ બિલ ખર્ચ ના રૂપ માં બતાવી શકો.એટલે ટેક્સ ઘણો ઓછો થય જાય.

વ્યક્તિગત ટેક્સ
વ્યક્તિગત આવક માં પેલા ટેક્સ કપાય જે રકમ બોવ મોટી હોઈ,એટલે ટેક્સ પણ વધારે લાગે.
અને જે આવક ટેક્સ ભર્યા પછી વધે તેમાં થી વ્યક્તિગત ખર્ચ કરવામાં આવે છે .

હવે તમે જ વિચારો તમે તમારા નાણાં ક્યાં રોકાણ કરો છો?


ધન્યવાદ

બાળપણ ની વાતો

1)બાળપણ એટલે સરળતા

2)બાળપણ એટલે વેકેશન માં મામા ના ઘરે જવાનું

3) બાળપણ એટલે આંગળી માં ભૂંગરા રાખી ખાવું
4)બાળપણ એટલે એક એક સેકન્ડ આનંદ
5)બાળપણ એટલે પેન્સિલ અને કલર ની જિંદગી

6)બાળપણ એટલે ભાઈ બેન વચ્ચે રમકડાં માટે જગાડો
7)બાળપણ એટલે A B C D ની દુનિયા
7)બાળપણ એટલે બાલમંદિર ની મજા



Wednesday, 4 October 2017

સંદીપ મહેશ્વરી નો ભારતીયો માટે સોનાનો શંદેશ

સંદીપ મહેશ્વરી નો ભારતીયો માટે સોનાનો શંદેશ
૧) જીન્દગી એક નાના છોકરા ની જેમ જીવવી જોય
૨) કાય પણ વસ્તુ અને માણસ ની કોઈ દિવસ ઘબરાવાનું નહિ
૩) રોજ રોજ કાયઁક કાયઁક શીખતું રેવું જોય
૪) સમાચાર અને નકારાત્મક સ્ત્રોત થી હંમેશા દૂર રેહવું જોય
૫) તમારા પાસે કાય પણ ન હોઈ તો પણ તમે કોક ની મદદ કરી શકો છો 

૬) સવારે ઉઠીને સૌથી પેહલા ભગવાન ને ધન્યવાદ કરવું જોય ફક્ત એ વાત માટે કે તમે જીવતા છો

૭) કોઈ દિવસ ખાલી બેસી રેવું નય કારણ કે ખાલી મગજ રાક્ષક ને જન્મ આપે છે

૮) તમે વસ્તુઓ પાછળ ભાગવામાં આ જીવન એક આનંદ છે એ ભૂલી જાવ છો


૯) આપડે પૈસા ને સુખ સાથે જોડી ને સમાજ એ મોટી ભૂલ કરી છે

૧૦) પ્રેમ સંપૂર્ણ વિશ્વ ને જોડી ને રાખ્યો છે